Railways PYQCBT 1 2016

RRB NTPC · પ્રશ્ન 86

નીચેનાને યોગ્ય બંધબેસતા કરો:

ઉત્પાદનઉપયોગ
P) પેટ્રોલિયમ ઈથરa. ઇંધણ
Q) પેરાફિન મીણb. શુષ્ક સફાઈ માટે અત્તરમાં દ્રાવક
R) આસ્ફાલ્ટ અને કોકc. છત, માર્ગ બાંધકામ, વીજધ્રુવ
S) ગેસોલીનd. મલમ & સૌદર્ય-પ્રસાધનો

A. P-a, Q-b, R-c, S-d B. P-b, Q-d, R-c, S-a C. P-d, Q-b, R-c, S-a D. P-d, Q-c, R-b, S-a

  1. B

  2. A

  3. D

  4. C

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (A) B

સમજૂતી

Petroleum ether is a solvent (dry cleaning, perfumes), paraffin wax goes into ointments and cosmetics, asphalt and coke are used for roofing, roads and electrodes, and gasoline is a fuel: P–b, Q–d, R–c, S–a.