Railways PYQCBT 1 2016

RRB NTPC · પ્રશ્ન 16

નીચેનામાથી ચેસની રમતમાં કયું કુકરું એવું છે જે સીધું ચાલે છે અને ત્રાસું મારે છે? A. ઘોડો B. હાથી C. ઊંટ D.પ્યાદા

  1. C

  2. D

  3. A

  4. B

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (B) D

સમજૂતી

A pawn moves straight forward one square (two on its first move) but captures diagonally, one square forward to the left or right. The knight moves in an L shape, the rook in straight lines and the bishop diagonally, and each captures the same way it moves.