RRB NTPC · પ્રશ્ન 39
નીચેનામાંથી કઇ કોષ અંગીકાઓ વનસ્પતિ કોષમાં જોવા મળે છે પરંતુ પ્રાણી કોષમાં જોવા મળતી નથી? A. હરિતકણ B. અંત:કોષરસજાળ C. કણાભસૂત્રો D. રાઇબોઝોમ
જવાબ બતાવો અને સમજૂતી
જવાબ: (A) A
સમજૂતી
Chloroplasts, which carry out photosynthesis, are found in plant cells but not in animal cells. ER, mitochondria and ribosomes are in both.