RRB NTPC · પ્રશ્ન 64
એટીપી(એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેસનલ) વર્લ્ડ ટુર ફાઇનલમાં 4 વખત સતત વિજેતા બનનાર પ્રથમ ખેલાડી કોણ હતો?
જવાબ બતાવો અને સમજૂતી
જવાબ: (A) નોવાક જોકોવિચ
સમજૂતી
Novak Djokovic won the ATP World Tour Finals in 2012, 2013, 2014 and 2015, the first player to win it four years in a row.