Railways PYQCBT 1 2020

RRB NTPC · પ્રશ્ન 69

નીચેનામાંથી કયું રુધિરાભિસરણ તંત્રનો ભાગ નથી ?

  1. મોટું આતરડું

  2. રુધિર

  3. હૃદય

  4. ધમનીઓ

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (A) મોટું આતરડું

સમજૂતી

The circulatory system is the heart, blood and blood vessels (arteries, veins and capillaries). The large intestine belongs to the digestive system.