Railways PYQCBT 1 2020

RRB NTPC · પ્રશ્ન 96

આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ નીચે આપેલી વસ્તુઓનું શ્રેષ્ઠ વર્ગીકરણ કરે છે: ભાલો, ગલોલ, પિસ્તોલ, રાઇફલ

  1. યુદ્ધ

  2. શસ્ત્રો

  3. બંદુકો

  4. તોપ

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (B) શસ્ત્રો

સમજૂતી

Spear, catapult, pistol and rifle are all weapons; only the pistol and rifle are guns.