Railways PYQCBT 1 2020

RRB NTPC · પ્રશ્ન 92

નીચે આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થ (?) ને બદલે કઈ સંખ્યા મૂકી શકાય તે પૈકીનો વિકલ્પ પસંદ કરો. 69, 55, 26, 13, ?

  1. 2

  2. 5

  3. 3

  4. 4

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (D) 4

સમજૂતી

Each term is the product of the digits of the previous term plus 1: 6 × 9 + 1 = 55, 5 × 5 + 1 = 26, 2 × 6 + 1 = 13, 1 × 3 + 1 = 4.