RRB NTPC · પ્રશ્ન 40
ASCII એ અંગ્રેજી અક્ષરોને સંખ્યા તરીકે રજૂ કરવા માટેનો કોડ છે. તે _____ માટેનું સંક્ષિપ્ત રુપ છે
જવાબ બતાવો અને સમજૂતી
જવાબ: (A) અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફૉર ઈન્ફોર્મેશન ઈન્ટરચેન્જ
સમજૂતી
ASCII stands for American Standard Code for Information Interchange, a 7-bit code that gives each character a number from 0 to 127.