Railways PYQCBT 1 2020

RRB NTPC · પ્રશ્ન 76

30 શ્રમિકો 40 દિવસોમાં એક પુલનું નિર્માણ કરી શકે છે. જો 75 શ્રમિકોને એ જ કાર્ય પૂર્ણ કરવા માટે નિયુક્ત કરવામાં આવનાર છે, તો જરુરી દિવસોની સંખ્યા આ હશે:

  1. 16

  2. 56

  3. 12

  4. 10

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (A) 16

સમજૂતી

The work = 30 × 40 = 1200 worker-days. 75 workers need 1200/75 = 16 days.