Railways PYQCBT 1 2020

RRB NTPC · પ્રશ્ન 81

આપેલમાંથી તે સંખ્યા પસંદ કરો કે જે નીચેની શ્રેણીમાં પ્રશ્ન ચિહ્ન(?) ને બદલી શકે. 1, 27, 125, 343.?

  1. 216

  2. 625

  3. 729

  4. 999

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (C) 729

સમજૂતી

The terms are cubes of odd numbers: 1³, 3³, 5³, 7³. The next is 9³ = 729.