Railways PYQCBT 1 2020

RRB NTPC · પ્રશ્ન 3

સમભુજ ત્રિકોણ ABC ની બાજુ 28 સે.મી છે. અન્ય સમભુજ PQR જેનું ક્ષેત્રફળ એ ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ કરતા 16 ગણું છે તો તેની બાજુ શોધો.

  1. 122 સે.મી

  2. 112 સે.મી

  3. 56 સે.મી

  4. 102 સે.મી

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (B) 112 સે.મી

સમજૂતી

Areas of similar figures are in the ratio of the squares of their sides. 16 times the area means 4 times the side: 4 × 28 = 112 cm.