Railways PYQCBT 1 2020

RRB NTPC · પ્રશ્ન 85

આપેલ વિધાન(ઓ) અને તારણો કાળજીપૂર્વક વાંચો. આપેલ વિધાનોને સાચા માની લેવા, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતા અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી ક્યા તારણ(ઓ) આપેલ વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે. વિધાનો: I. બધા D એ A છે. II. કોઈ A એ C નથી. તારણો: I. કોઈ D એ C નથી. II. કેટલાક C એ D છે.

  1. બંને તારણ I અને II અનુસરે છે

  2. માત્ર તારણ I અનુસરે છે

  3. માત્ર તારણ II અનુસરે છે

  4. બેમાંથી કોઈ તારણ અનુસરતું નથી

જવાબ બતાવો અને સમજૂતી

જવાબ: (B) માત્ર તારણ I અનુસરે છે

સમજૂતી

All D are A and no A is C, so no D is C – I follows. II contradicts I, so it does not follow.