RRB NTPC · પ્રશ્ન 96
આપેલ વિધાન(ઓ) અને તારણો કાળજીપૂર્વક વાંચો. આપેલ વિધાનોને સાચા માની લેવા, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતા અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી ક્યા તારણ(ઓ) આપેલ વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે. વિધાનો: 1. બધા ફોન એ પેન છે. 2, કેટલીક પેન એ પેન્સિલ છે. તારણો: I. કેટલાક ફોન એ પેન્સિલ છે. II. કેટલીક પેન્સિલો એ ફોન છે. III. કેટલીક પેન્સિલો એ પેન છે. IV. કેટલીક પેન એ ફોન છે.
જવાબ બતાવો અને સમજૂતી
જવાબ: (C) માત્ર III અને IV તારણો અનુસરે છે
સમજૂતી
All phones are pens, so some pens are phones (IV). Some pens are pencils, so some pencils are pens (III). Nothing links phones and pencils, so I and II do not follow.