RRB NTPC · પ્રશ્ન 49
શ્રી વિનોદે વાર્ષિક 5% ચક્રવૃદ્ધિ વ્યાજે રૂ. 9000 ઉછીના લીધા. 2 વર્ષ માટે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે:
જવાબ બતાવો અને સમજૂતી
જવાબ: (A) રૂ. 922.5
સમજૂતી
CI = 9000 × (1.05² − 1) = 9000 × 0.1025 = Rs 922.50. (Rs 9922.50 is the amount, not the interest.)