RRB NTPC · પ્રશ્ન 33
શ્રીરામે રૂ. 14,000 ની FD માં રોકાણ કર્યું. જો તેઓએ 20% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ દરે 6 મહિના માટે રોકાણ કર્યું હોય, અને વ્યાજ ત્રિમાસિક ધોરણે ગણાય તો પાકતી મુદતે તેમને કેટલા રૂપિયા મળશે?
જવાબ બતાવો અને સમજૂતી
જવાબ: (D) રૂ. 15,435
સમજૂતી
Quarterly compounding at 20% a year means 5% per quarter, and 6 months = 2 quarters. Amount = 14000 × 1.05² = 14000 × 1.1025 = Rs 15,435.