RRB NTPC · પ્રશ્ન 33
પિયુષભાઈએ એક બસ 3400 રૂપિયામાં 15% ના નુકસાન સાથે વેચી. 15% નફો મેળવવા માટે બસ કેટલા ભાવે વેચવી જોઈએ? A. 4500 B. 4300 C. 4700 D. 4600
જવાબ બતાવો અને સમજૂતી
જવાબ: (C) D
સમજૂતી
A 15% loss means SP = 85% of CP, so CP = 3400/0.85 = Rs 4,000. For a 15% profit, SP = 4000 × 1.15 = Rs 4,600.